Bride Groom Jugaad Technique To Wear Varmala IPS Officer Gives Epic Reaction See Viral Video |

0 Просмотры
Издатель
લો હવે આવી રીતે દુલ્હા-દુલ્હને વરમાળા પહેરાવી?

વરરાજા અને કન્યાએ ડંડા ની મદદથી વરમાળા પહેરાવી, આવું કરવાનું ફાયદો તો રામ જાણે. | છેલ્લા એક વર્ષથી કોરોના ના કારણે લગ્નો માં ઉજવણી થતી નથી અને લોકો સાદાઈ થી જ લગ્ન કરી રહ્યા છે. ત્યારે અમુક લોકો અવનવા પેંતરા પણ કરતા હોય છે. તાજેતરમાં PPE કીટ પહેરીને લગ્ન કર્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારે હવે બિહારના બેગુસરાયમાં પણ એક લગ્ન ચર્ચામ આવ્યા છે.

Bride Groom Jugaad Technique To Wear Varmala IPS Officer Gives Epic Reaction See Viral Video

#weding #jugaad #varmala #ips #ViralVideo

For instant update Follow us on Facebook:
Visit our YouTube Channel:
Follow us on Twitter:
Follow us on LinkedIn:
Visit our Website:

For advertisements e-mail us at: theloksatta@
Категория
драмы
Комментариев нет.
Яндекс.Метрика